ભારતનું બંધારણ (Constitution Of India)
સમાન કામ માટે 'સમાન વેતન' ભારતના સંવિધાનમાં પ્રસ્થાપિત એક ___

રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે.
આર્થિક અધિકાર છે.
મૂળ અધિકાર છે.
મૂળ કર્તવ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની જોગવાઇઓ મુજબ "ચોખ્ખી આવક" માટેનું પ્રમાણપત્ર, ભારતનાં નિયંત્રક - મહાલેખા પરીક્ષકનું આખરી ગણવામાં આવે છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ?

277
279
278
280

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'દરેક રાજ્યના એક રાજ્યપાલ રહેશે' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ?

આર્ટિકલ-128
આર્ટિકલ-153
આર્ટિકલ-329
આર્ટિકલ-256

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે ?

ચોથા
છઠ્ઠા
પાંચમા
ત્રીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈપણ રાજ્યના રાજ્યપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે ?

સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના
વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના
વડાપ્રધાનના
રાષ્ટ્રપતિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP