ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની રચના વખતે બંધારણસભાના કેટલા સભ્યો હતા ? 390 380 389 391 390 380 389 391 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી ? સિંધી ગુજરાતી રાજસ્થાની નેપાલી સિંધી ગુજરાતી રાજસ્થાની નેપાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં 42 મા સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 51-ક 44 42 25 51-ક 44 42 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે વ્યકિતની ધરપકડ કરાય ત્યારે તેને 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ તેની ધરપકડનાં કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી ન શકાય. આપેલ તમામ કારણો જરૂરી છે તેને પસંદગીના ધારાશાસ્ત્રી રજૂઆતનો અધિકાર તેને 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ તેની ધરપકડનાં કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી ન શકાય. આપેલ તમામ કારણો જરૂરી છે તેને પસંદગીના ધારાશાસ્ત્રી રજૂઆતનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ધર્મપરિવર્તન' કેવો દરજ્જો કહેવાય ? અર્પિત અને અર્જિત બંને દરજ્જો ધાર્મિક દરજ્જો અર્જિત દરજ્જો અર્પિત દરજ્જો અર્પિત અને અર્જિત બંને દરજ્જો ધાર્મિક દરજ્જો અર્જિત દરજ્જો અર્પિત દરજ્જો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ ક્યુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ? કાયદાકીય બિલ આપેલ પૈકી એક પણ નહીં સંરક્ષણ બિલ નાણાંકીય બિલ કાયદાકીય બિલ આપેલ પૈકી એક પણ નહીં સંરક્ષણ બિલ નાણાંકીય બિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP