ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી ?

ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે.
જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે.
રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે.
રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવવાની મજૂરી ઉપરના પ્રતિબંધ બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ?

આર્ટિકલ – 29
આર્ટિકલ – 23
આર્ટિકલ – 27
આર્ટિકલ – 22

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યરીતિ કોણ શરૂ કરી શકે ?

ફક્ત લોકસભા
ફક્ત રાજ્યસભા
કોઈ પણ વિધાનસભા
સંસદના બેમાંથી કોઈ એક ગૃહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP