ભારતનું બંધારણ (Constitution Of India)
કલ્યાણ રાજ્યનાં મૂળભૂત લક્ષણોમાં નીચેના પૈકી કયું નથી ?

સામાજિક વીમો
ગરીબી નિવારણના કાર્યક્રમો
સામાજિક વહીવટ
સામાજિક સેવાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય, 6 થી 14 વર્ષની વય સુધીના તમામ બાળકોને, મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે રાજ્ય કાયદાથી નક્કી કરે તેવી જોગવાઈ કરશે તેવા બંધારણીય સુધારાથી તેનો મૂળભૂત હક્કમાં સમાવેશ કરેલ છે. આ બંધારણીય સુધારો કેટલામો હતો ?

80
85
82
86

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"દરેક રાજ્યમાં ગામ, મધ્યવર્તી અને જિલ્લા સ્તરે પંચાયતની રચના કરવી ફરજીયાત છે." આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ?

243 A
243 B (1)
243 D (1)
243 C (1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈપણ વ્યક્તિને ધર્મ, જાતિને કારણે નીચેના પૈકી કયા સ્થળે પ્રવેશ રોકી શકાય છે ?

કુવા ઉપર પાણી ભરવા
દુકાનો, હોટલ
જાહેર રસ્તાનો ઉપયોગ
ઉપરોક્ત પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP