ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે ?

ચોથા
ત્રીજા
પાંચમા
છઠ્ઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે રાજ્યોનું રક્ષણ કરવાની સંઘની ફરજ રહેશે તેવું સંવિધાનના કયા ભાગમાં જણાવાયું છે ?

મૂળભૂત હક્કો
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
આપેલ પૈકી એક પણ નહીં
મૂળભૂત ફરજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે ?

નાણાકીય પ્રસ્તાવ
નાણાકીય અરજી
નાણાકીય આવેદનપત્ર
નાણાકીય નિવેદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય ચૂંટણી પંચ મુજબ નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય રાજકીય પક્ષ નથી ?

ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ
બહુજન સમાજ પાર્ટી
સમાજવાદી પાર્ટી
નેશનોલીસ્ટ કોંગ્રેસ પાર્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP