Gujarat Police Constable Practice MCQ Part - 3
જો 72 વ્યક્તિ 280 મીટર લંબાઈની દિવાલ 21 દિવસમાં બનાવે છે તો આ પ્રકારની 100 મીટર લાંબી દિવાલ બનાવવા માટે કેટલી વ્યક્તિને 18 દિવસ થશે ?

18
10
30
28

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
એવીડન્સ એકટ પ્રમાણે હસ્તાક્ષર પુરવાર કરવાની નીચેનામાંથી કઈ કઈ રીતે છે ?
(1) હસ્તાક્ષરથી પરિચિત વ્યક્તિના પુરાવાથી
(2) નિષ્ણાંતના પુરાવાથી
(3) જે તે વ્યક્તિને દસ્તાવેજ લખતા કે સહી કરતા જોયેલ હોય તેના પુરાવાથી
(4) લખાણ કે સહી કરનાર વ્યક્તિની સ્વીકૃતિથી

2, 3
3, 4
આપેલ તમામ
1, 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 માં કલમ - 201 શું સૂચવે છે ?

રાજય સેવક ખોટું રેકર્ડ લખાણ બનાવે
માહિતી ન આપવી
પુરાવો ગુમ કરવો
અશ્લીલ પ્રદર્શન કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 125 થી 128 માં કઈ જોગવાઈ કરવામાં આવેલ છે ?

સમન્સ અને વોરંટને લગતી
પત્નીઓ, બાળકો અને માબાપને ભરણપોષણને લગતી
સર્ચ વોરંટ અને સમન્સને લગતી
સારી ચાલચલગત બાબતે જામીન લેવા અંગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP