GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) એક વસ્તુ રૂ. 720 માં વેચતા 20% નફો થાય તો તેના પર 10% નફો મેળવવા રૂ. ___ માં વેચવી જોઈએ. 120 60 600 660 120 60 600 660 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂંક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો. હરિલાલ કાણિયા પી. એન. પટેલ એન. એસ. ઠક્કર. ચીમનલાલ વાણિયા હરિલાલ કાણિયા પી. એન. પટેલ એન. એસ. ઠક્કર. ચીમનલાલ વાણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ___ people are smart enough not to be cheated. Urbune Urban Urbun Urbene Urbune Urban Urbun Urbene ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) એસિડિક જમીનને તટસ્થ કરવા ક્યો પદાર્થ ઉમેરવામાં આવે છે ? જિપ્સમ એમોનિયા યૂરિયા લાઈમ જિપ્સમ એમોનિયા યૂરિયા લાઈમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) પુસ્તકોનું ઓનલાઈન વેચાણ કરતી પ્રચલિત વેબસાઇટ કઇ છે ? www.amazonbooks.com www.amazon.com www.onlinebooks.com www.booksonline.com www.amazonbooks.com www.amazon.com www.onlinebooks.com www.booksonline.com ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઇડ સ્પિરિટ કહે છે ? 10% 12% 7% 5% 10% 12% 7% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP