ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કયુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ? કાયદાકીય બિલ આપેલ પૈકી એક પણ નહીં નાણાંકીય બિલ સંરક્ષણ બિલ કાયદાકીય બિલ આપેલ પૈકી એક પણ નહીં નાણાંકીય બિલ સંરક્ષણ બિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ? ચરણસીંગ ઈન્દિરા ગાંધી મોરારજીભાઈ દેસાઈ ગુલઝારીલાલ નંદા ચરણસીંગ ઈન્દિરા ગાંધી મોરારજીભાઈ દેસાઈ ગુલઝારીલાલ નંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની રચના વખતે બંધારણસભાના કેટલા સભ્યો હતા ? 389 391 380 390 389 391 380 390 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેની બાબતો બંધારણના કયા સુધારાને કારણે અમલી બનેલ છે.1. ત્રિસ્તરીય માળખું ઉભું કરવું. 2. ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી 3. દર 5 વર્ષે ચૂંટણી 4. જિલ્લા આયોજન સમિતિની રચના કરવી. 74મો સુધારો 71મો સુધારો 72મો સુધારો 73મો સુધારો 74મો સુધારો 71મો સુધારો 72મો સુધારો 73મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધોરી માર્ગ પર સરઘસ કાઢવાનો અધિકાર તે... નાગરિકોનો મૂળભૂત અધિકાર નથી. એક પણ નહિ જન્મસિદ્ધ અધિકાર છે. વિશેષધિકાર છે. નાગરિકોનો મૂળભૂત અધિકાર નથી. એક પણ નહિ જન્મસિદ્ધ અધિકાર છે. વિશેષધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી દરમિયાન પ્રતિકની ફાળવણી કોણ કરે છે ? રાજ્યસભાના અધ્યક્ષ ઇલેક્શન કમિશન લોકસભાના અધ્યક્ષ કાયદા મંત્રીશ્રી રાજ્યસભાના અધ્યક્ષ ઇલેક્શન કમિશન લોકસભાના અધ્યક્ષ કાયદા મંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP