ભારતનું બંધારણ (Constitution Of India) જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી... પોલીસ અધિકારી ઈચ્છે તો જ. જરૂરી નથી ફરજીયાત છે તેના વકીલ માંગણી કરે તો જ. પોલીસ અધિકારી ઈચ્છે તો જ. જરૂરી નથી ફરજીયાત છે તેના વકીલ માંગણી કરે તો જ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? જવાહરલાલ નેહરુ મૌલાના આઝાદ ડો. ભીમ રાવ આંબેડકર ડો. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ મૌલાના આઝાદ ડો. ભીમ રાવ આંબેડકર ડો. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણનાં કયા અનુચ્છેદમાં ન્યાયાલયની ભાષા સંબંધી જોગવાઈ કરવામાં આવી છે ? અનુચ્છેદ 346 અનુચ્છેદ 343 અનુચ્છેદ 351 અનુચ્છેદ 348 અનુચ્છેદ 346 અનુચ્છેદ 343 અનુચ્છેદ 351 અનુચ્છેદ 348 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંસદમાં શેનો સમાવેશ થાય છે ? કોઈ નહીં રાજ્યસભા, લોકસભા લોકસભા રાજ્યસભા, લોકસભા, રાષ્ટ્રપતિ કોઈ નહીં રાજ્યસભા, લોકસભા લોકસભા રાજ્યસભા, લોકસભા, રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? લોકમાન્ય તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધીજી લોકમાન્ય તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક ___ દ્વારા કરવામાં આવે છે ? એક પણ નહીં વડાપ્રધાન રાષ્ટ્રપતિ નાણામંત્રી એક પણ નહીં વડાપ્રધાન રાષ્ટ્રપતિ નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP