ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ સારું જિલ્લા આયોજન માટે સમિતિની જોગવાઈ કરે છે ?

અનુચ્છેદ-243A
અનુચ્છેદ-243ZE
અનુચ્છેદ-243ZD
અનુચ્છેદ-243B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આમુખમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્ઢ કરે એવી ___ વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને તેને અપનાવવાની જોગવાઈ છે.

સ્વતંત્રતા
ન્યાયપૂર્ણ પદ્ધતિ
બંધુતા
સમાનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ?

સેશન્સ કોર્ટ
હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
જિલ્લા કલેકટર
રાજ્ય સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાએ કયારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ?

24 જાન્યુઆરી, 1950
25 જાન્યુઆરી, 1950
29 જાન્યુઆરી, 1950
26 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP