કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારત સરકારે 750 કરોડ રૂપિયાના ખર્ચે ___ માં નવી સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાની ઘોષણા કરી. ગ્વાલિયર અમૃતસર લદાખ ચંડીગઢ ગ્વાલિયર અમૃતસર લદાખ ચંડીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) FIDE (Federation International Des Echecs) કઈ રમત સાથે સંકળાયેલ છે ? બેડમિન્ટન શૂટિંગ હોકી ચેસ બેડમિન્ટન શૂટિંગ હોકી ચેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્પર્શ(System for Pension Adminstration Raksha-SPARSH) નામની ઈન્ટેગ્રેટેડ સિસ્ટમ શરૂ કરી ? કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ચેકમેટ’ સ્ટીલ્ધ લડાકુ વિમાન ક્યા દેશ સાથે સંબંધિત છે ? ઈઝરાયેલ રશિયા ચીન બ્રિટન ઈઝરાયેલ રશિયા ચીન બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયા દેશે દુનિયાના સૌથી મોટું ક્રિપ્ટો એક્સચેન્જ 'બાઈનેન્સ' પર પ્રતિબંધ મૂક્યો ? રશિયા USA જાપાન UK રશિયા USA જાપાન UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારતમાં કેટલા ટાઈગર રિઝર્વને Global Conservation Assured Tiger Standards (GATS)ની માન્યતા મળેલી છે ? 10 5 11 14 10 5 11 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP