ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નાટ્યપ્રકાર અને તેના ઉદ્ભવસ્થાન અથવા તેના વિસ્તાર અંગેના જોડકાં પૈકી અયોગ્ય જોડી શોધો ? કથકલી - કેરળ ભરતનાટ્યમ - તમિલનાડુ લાવણી - મહારાષ્ટ્ર કુચીપુડી - આસામ કથકલી - કેરળ ભરતનાટ્યમ - તમિલનાડુ લાવણી - મહારાષ્ટ્ર કુચીપુડી - આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'વિશાખા' નો તહેવાર કયા રાજ્યમાં ઉજવાય છે ? પંજાબ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક પંજાબ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) તાંજોરના મંદિરમાં કયા પ્રકારના નૃત્યને પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવે છે અને તે નૃત્ય મંદિરમાં કરવામાં આવે છે ? કથ્થક ભરતનાટ્યમ કથકલી ઓડિસી કથ્થક ભરતનાટ્યમ કથકલી ઓડિસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ‘સૂર્યધન’ એ ___ નો પ્રકાર છે. ખાંભી વાજિંત્ર તલવારબાજી લોકનૃત્ય ખાંભી વાજિંત્ર તલવારબાજી લોકનૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલાં છે ? મણિપુરી કુચીપુડી કથ્થક ભરતનાટ્યમ મણિપુરી કુચીપુડી કથ્થક ભરતનાટ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મિડનાઈટ્સ ચિલ્ડ્રન' પુસ્તકના લેખક કોણ ? આર. કે. નારાયણ વિક્રમ શેઠ વી. એસ. નાયપોલ સલમાન રશ્દી આર. કે. નારાયણ વિક્રમ શેઠ વી. એસ. નાયપોલ સલમાન રશ્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP