ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયા સ્થળોને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરેલ છે ?

આપેલ બધા જ સ્થળો
ફતેપુર સીક્રિ
જંતર મંતર - જયપુર
સન ટેમ્પલ કોનાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
મોહનવીણા વાદ્ય સાથે કોને સંબંધ છે ?

અજમદઅલી ખાન
સુલતાન ખાન
શિવકુમાર શર્મા
વિશ્વમોહન ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ભરતકામના પ્રકાર અને સંબંધિત રાજ્યોના જોડકામાંથી કયું જોડકું અયોગ્ય છે ?

પીપલી ભરત કામ - ઓડીશા
બનઝારા ભરત કામ - આંધ્ર પ્રદેશ
ગોતા ભરત કામ - બિહાર
આરી ભરત કામ - ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ?

સ્વામી વિવેકાનંદ
દયાનંદ સરસ્વતી
રામ કૃષ્ણ પરમહંસ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP