ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા સ્થળોને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરેલ છે ? જંતર મંતર - જયપુર સન ટેમ્પલ કોનાર્ક ફતેપુર સીક્રિ આપેલ બધા જ સ્થળો જંતર મંતર - જયપુર સન ટેમ્પલ કોનાર્ક ફતેપુર સીક્રિ આપેલ બધા જ સ્થળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતના શાસ્ત્રીય નૃત્ય અને સંબંધિત રાજ્યનું યોગ્ય જોડકું જોડો. ભરતનાટ્યમ્-તમિલનાડુ કથકલી-ઉત્તર પ્રદેશ કુચીપુડી-આંધ્ર પ્રદેશ સત્રિય-આસામ ભરતનાટ્યમ્-તમિલનાડુ કથકલી-ઉત્તર પ્રદેશ કુચીપુડી-આંધ્ર પ્રદેશ સત્રિય-આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા તહેવારમાં હોડીની સ્પર્ધા ગોઠવવામાં આવે છે ? નવરાત્રી પોંગલ ઓનમ રંગાલી બીહુ નવરાત્રી પોંગલ ઓનમ રંગાલી બીહુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મધુબની' જનસાધારણ લોકોની ચિત્રકામની પ્રદ્ધતિ કયા રાજ્યમાં વધારે પ્રસિદ્ધ છે ? બિહાર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈ.સ.900 ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો ? સંગીત સુધા સંગીત સંગત સંગીત સરિતા સંગીત મકરંદ સંગીત સુધા સંગીત સંગત સંગીત સરિતા સંગીત મકરંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નાટ્યપ્રકાર અને તેના ઉદ્ભવસ્થાન અથવા તેના વિસ્તાર અંગેના જોડકાં પૈકી અયોગ્ય જોડી શોધો ? કથકલી - કેરળ કુચીપુડી - આસામ લાવણી - મહારાષ્ટ્ર ભરતનાટ્યમ - તમિલનાડુ કથકલી - કેરળ કુચીપુડી - આસામ લાવણી - મહારાષ્ટ્ર ભરતનાટ્યમ - તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP