કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ ટેકનોલોજી કંપનીએ 'સ્ટાર્ટઅપ સ્કૂલ' પહેલ લૉન્ચ કરી ? એપલ માઈક્રોસોફ્ટ ગૂગલ એમેઝોન એપલ માઈક્રોસોફ્ટ ગૂગલ એમેઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાષ્ટ્રસભાના વિપક્ષના નેતા તરીકે ગુલામનબી આઝાદનું સ્થાન લીધું. મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં કયા રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે ? રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઓક્સફર્ડ લેંગ્વેજીસે હિન્દી વર્ડ ઓફ ધ યર 2020 તરીકે કયો શબ્દ જાહેર કર્યો ? આત્મનિર્ભરતા મહામારી આત્મનિર્ભર ભારત સ્વાસ્થ્ય આત્મનિર્ભરતા મહામારી આત્મનિર્ભર ભારત સ્વાસ્થ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2021-22 અનુસાર, દેશમાં કેટલી સૈનિક શાળાની સ્થાપના કરવામાં આવશે ? 75 100 50 150 75 100 50 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સ્કોચ ચીફ મિનિસ્ટર ઓફ ધ યર પુરસ્કાર કયા રાજ્યના મુખ્યમંત્રીને એનાયત કરાયો ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ચીન શ્રીલંકામાં હાઇબ્રિડ ઊર્જા પ્રોજેક્ટ શરૂ કરી રહ્યું છે જેના માટે ___ દ્વારા નાણાં ભંડોળ પૂરું પાડવામાં આવશે. વર્લ્ડ બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક વર્લ્ડ બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP