ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "ઘરાના" શબ્દ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? નાટ્ય નૃત્ય આપેલ પૈકી એક પણ નહીં સંગીત-ગાયન નાટ્ય નૃત્ય આપેલ પૈકી એક પણ નહીં સંગીત-ગાયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે ? ભોપાલી મલ્હાર દરબારી તોડી ભોપાલી મલ્હાર દરબારી તોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કલા પ્રકાર અને સ્થળના જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. ગુલાબી રંગની મીનાકારી - વારાણસી લાલ રંગની મીનાકારી - જયપુર જરદોશીકામ - અમદાવાદ કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ ગુલાબી રંગની મીનાકારી - વારાણસી લાલ રંગની મીનાકારી - જયપુર જરદોશીકામ - અમદાવાદ કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) મુંબઈના હાજી અલી ખાતે કોની દરગાહ છે ? હાજી અલી શાહ બુખારી આપેલ પૈકી એક પણ નહીં હાજી અલી શાહ ઓલિયા હાજી અલી નિઝામુદ્દીન ઓલિયા હાજી અલી શાહ બુખારી આપેલ પૈકી એક પણ નહીં હાજી અલી શાહ ઓલિયા હાજી અલી નિઝામુદ્દીન ઓલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સમાન મહાનુભાવો અને તેમનાં દ્વારા શરૂ કરવામાં આવેલ સંસ્થાઓ પૈકી અયોગ્ય ગોઠવણ જણાવો. જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ડિસ્કવરી ઓફ ઈન્ડિયા' પુસ્તકના લેખક કોણ ? રાધાકૃષ્ણન જવાહરલાલ નેહરુ ગોવિંદ વલ્લભ પંત વિનોબા ભાવે રાધાકૃષ્ણન જવાહરલાલ નેહરુ ગોવિંદ વલ્લભ પંત વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP