વિશ્વનો ઈતિહાસ (History of the world) કયા દેશને લોકશાહીની જનેતા કહે છે ? ફ્રાંસ અમેરિકા ભારત ઇંગ્લેન્ડ ફ્રાંસ અમેરિકા ભારત ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) ચીનની મહાન દિવાલ બાંધનાર રાજાનું નામ શું છે ? સમ્રાટ યુ સમ્રાટ ચેન સમ્રાટ વુટી સમ્રાટ શી-હવાંગટી સમ્રાટ યુ સમ્રાટ ચેન સમ્રાટ વુટી સમ્રાટ શી-હવાંગટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) ફિડેલ કાસ્ટ્રોનું તાજેતરમાં નિધન થયું. તેઓ લાંબા સમય સુધી કયા દેશના રાષ્ટ્રપ્રમુખ હતાં ? ક્યૂબા કેમરૂન કેન્યા ઝામ્બિયા ક્યૂબા કેમરૂન કેન્યા ઝામ્બિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) જામ્બિયાની રાજધાની કઈ છે ? લુસાકા અબુજા કમ્પાલા કૈરો લુસાકા અબુજા કમ્પાલા કૈરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) છ યુરોપિયન દેશો દ્વારા કયા વર્ષમાં યુરોપિયન કોલ એન્ડ સ્ટીલ કોમ્યુનિટીની સ્થાપના થઈ ? 1951 1947 1948 1950 1951 1947 1948 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) સત્યવીર તરીકે કયા મહાનુભાવ ઓળખાય છે ? સિકંદર સોક્રેટિસ હોમર સોફોકીલીસ સિકંદર સોક્રેટિસ હોમર સોફોકીલીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP