વિશ્વનો ઈતિહાસ (History of the world)
દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી જર્મનીએ Wafeare State ઊભું કર્યું ત્યારે તેના વિરોધમાં કોણે કલ્યાણ રાજ્યનો ખ્યાલ આપ્યો ?

વિલિયમ ટેમ્પલ
ગાંધીજી
બિસ્માર્ક
ફ્રેડરિક વોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વનો ઈતિહાસ (History of the world)
ફિડેલ કાસ્ટ્રોનું તાજેતરમાં નિધન થયું. તેઓ લાંબા સમય સુધી કયા દેશના રાષ્ટ્રપ્રમુખ હતાં ?

ઝામ્બિયા
કેમરૂન
કેન્યા
ક્યૂબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વનો ઈતિહાસ (History of the world)
બાંગ્લાદેશના પ્રથમ પ્રમુખ કોણ હતા !

નઝરૂલ ઇસ્લામ
શેખ હસીના વાજેદ
શેખ મુજિબુર રહેમાન
ખાલિદા ઝિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP