વિશ્વનો ઈતિહાસ (History of the world) ફિડેલ કાસ્ટ્રોનું તાજેતરમાં નિધન થયું. તેઓ લાંબા સમય સુધી કયા દેશના રાષ્ટ્રપ્રમુખ હતાં ? કેન્યા કેમરૂન ઝામ્બિયા ક્યૂબા કેન્યા કેમરૂન ઝામ્બિયા ક્યૂબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) દેશ અને તેની રાજધાનીનું ખોટું જોડકું શોધો. કીવ-યુક્રેન રિયાધ-ઈરાન હરારે ઝિમ્બાબ્વે કોલંબો-શ્રીલંકા કીવ-યુક્રેન રિયાધ-ઈરાન હરારે ઝિમ્બાબ્વે કોલંબો-શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી જર્મનીએ Wafeare State ઊભું કર્યું ત્યારે તેના વિરોધમાં કોણે કલ્યાણ રાજ્યનો ખ્યાલ આપ્યો ? ફ્રેડરિક વોન બિસ્માર્ક વિલિયમ ટેમ્પલ ગાંધીજી ફ્રેડરિક વોન બિસ્માર્ક વિલિયમ ટેમ્પલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો કયો હતો ? 1939-45 1914-18 1931-35 1911-14 1939-45 1914-18 1931-35 1911-14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) સત્યવીર તરીકે કયા મહાનુભાવ ઓળખાય છે ? સોક્રેટિસ સિકંદર હોમર સોફોકીલીસ સોક્રેટિસ સિકંદર હોમર સોફોકીલીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) કયા દેશને લોકશાહીની જનેતા કહે છે ? ભારત ફ્રાંસ ઇંગ્લેન્ડ અમેરિકા ભારત ફ્રાંસ ઇંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP