વિશ્વનો ઈતિહાસ (History of the world) તાસ્કંદ કરાર કઈ સાલમાં થયા હતા ? ઈ.સ. 1965 ઈ.સ. 1955 ઈ.સ. 1957 ઈ.સ. 1964 ઈ.સ. 1965 ઈ.સ. 1955 ઈ.સ. 1957 ઈ.સ. 1964 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) બાંગ્લાદેશના પ્રથમ પ્રમુખ કોણ હતા ! શેખ હસીના વાજેદ શેખ મુજિબુર રહેમાન નઝરૂલ ઇસ્લામ ખાલિદા ઝિયા શેખ હસીના વાજેદ શેખ મુજિબુર રહેમાન નઝરૂલ ઇસ્લામ ખાલિદા ઝિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી જર્મનીએ Wafeare State ઊભું કર્યું ત્યારે તેના વિરોધમાં કોણે કલ્યાણ રાજ્યનો ખ્યાલ આપ્યો ? ફ્રેડરિક વોન વિલિયમ ટેમ્પલ બિસ્માર્ક ગાંધીજી ફ્રેડરિક વોન વિલિયમ ટેમ્પલ બિસ્માર્ક ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) નીચે પૈકી અયોગ્ય જોડી પસંદ કરો. યુરોપો - ગુરુ સૌથી મોટો એસ્ટરોઇડ - સિરસ ટાઈટન - મંગળ સૌંદર્યનો ગ્રીક દેવતા - વિનસ યુરોપો - ગુરુ સૌથી મોટો એસ્ટરોઇડ - સિરસ ટાઈટન - મંગળ સૌંદર્યનો ગ્રીક દેવતા - વિનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) છ યુરોપિયન દેશો દ્વારા કયા વર્ષમાં યુરોપિયન કોલ એન્ડ સ્ટીલ કોમ્યુનિટીની સ્થાપના થઈ ? 1951 1950 1947 1948 1951 1950 1947 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) નીચેના પૈકી ક્યાં અહેવાલ વર્લ્ડ બેંક દ્વારા જારી કરવામાં આવે છે ? ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ આપેલ તમામ વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ હ્યુમન કેપિટલ ઈન્ડેક્સ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ આપેલ તમામ વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ હ્યુમન કેપિટલ ઈન્ડેક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP