GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચેનામાંથી કયું કુલ રાષ્ટ્રીય પેદાશમાં પ્રત્યક્ષ વધારો કરે છે ?

અંદાજપત્રમાં પુરાંત
કિંમતમાં વધારો
અંદાજપત્રમાં ખાધ
મૂડીરોકાણમાં વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
XY-સમતલમાં બિંદુઓ A(0,2) અને B (1,1) લેતાં, તથા x-અક્ષ પર યદચ્છ બિંદુ Pને જોડાતા રેખાખંડો AP અને PB થી બનતા બધા પથ APB લેતાં સૌથી ટૂંકી APB પથ બને તે માટે બિંદુ P નાં યામ ___ થાય.

(0.5, 0)
(1, 0)
(0, 1/2)
(0, 0)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નિરાકરણીય પરિકલ્પના સાચી હોય, પરંતુ પરીક્ષણ દ્વારા તે નિરાકરણીય પરિકલ્પનાનો અસ્વીકાર કરવામાં આવે તો તેને ___ કહે છે.

બિનનિદર્શન ભૂલ
દ્વિતીય પ્રકારની ભૂલ
પ્રથમ પ્રકારની ભૂલ
પ્રથમ અથવા દ્વિતીય પ્રકારની ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
રોકડ રૂ.48,000, ચૂક્વવા પાત્ર દેવા રૂ.33,000, ઓફિસનાં સાધનો રૂ.21,000, માલિકીની મૂડી રૂ.77,000 હોય, તો દેવાદારોનું મૂલ્ય શોધો.

રૂ. 15,000
રૂ. 11,000
રૂ. 21,000
રૂ. 41,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP