ભારતની ભૂગોળ (Geography of India)
ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે ?

રાજસ્થાન
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નારકોંડમ જવાળામુખી ક્યા આવેલો છે ?

હરિયાણા
પશ્ચિમ બંગાળ
આંદામાન દ્વિપ સમુહ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં સૌથી વ્યાપક જંગલ વિસ્તારમાં પ્રથમ ક્રમ કોનો છે ?

મણિપુર
આંદામાન-નિકોબાર દ્વીપસમૂહ
મિઝોરમ
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વિષુવવૃતીય પટ્ટામાં મહત્તમ વરસાદ થાય છે ?

ઝેયર તટપ્રદેશ
ઇન્ડોનેશિયા તટપ્રદેશ
એમેઝોન તટપ્રદેશ
ભારતીય વૃત્તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP