Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પિતાની ઉંમર પુત્રની ઉમરના ત્રણ ઘણા કરતાં 8 વર્ષ વધુ છે. માતાની ઉંમર પિતા કરતાં 3 વર્ષ વધુ છે. જો પુત્રની ઉંમર 7 વર્ષ હોય, તો માતાની ઉંમર કેટલી હશે ?

35 વર્ષ
26 વર્ષ
32 વર્ષ
29 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?
(P) ઉમાશંકર જોષી
(Q) મલ્લિકા સારાભાઇ
(R) રવિશંકર મહારાજ
(S)બળવંતરાય મહેતા
1. લોકસેવક
2. નૃત્ય
3. સાહિત્યકાર
4. પૂર્વમુખ્યમંત્રી

P-3, Q-2, R-4, S-1
P-2, Q-3, R-1, S-4
P-3, Q-2, R-1, S-4
P-3, Q-4, R-1, S-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘પંચાયતી રાજ’ પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારીત છે ?

પ્રમુખશાહી પદ્ધતિ
સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા
સત્તાના વિકેન્દ્રીકરણ
સંસદીય લોકતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
A, B, C, D, E, F નામના છ લોકો એક હરોળમાં ઉભા છે. C અને D ની વચ્ચે કોઇ નથી. Dની બાજુમાં F છે. F અને A ની વચ્ચે B છે. D અને E ની વચ્ચે C છે. તો બંને છેડા ઉપર કયા બે લોકો હશે ?

F અને A
A અને E
C અને D
A અને C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ?

રવિશંકર મહારાજ
ગુણવંત શાહ
ઉમાશંકર જોષી
મો.ક. ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP