નફો અને ખોટ (Profit and Loss) 8 પુસ્તકોની મૂ.કિ.માં 9 પુસ્તકો વેચતાં કેટલાં ટકા ખોટ થાય ? 10% 12⅑% 1% 12.5% 10% 12⅑% 1% 12.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત ૫૨ 20% અને 5% ક્રમશઃ વળત૨ મળતું હોય તો ખરેખર વળત૨ કેટલા ટકા ગણાય ? 25% 24% 20% 15% 25% 24% 20% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.160 ની મૂળ કિંમતની વસ્તુ કેટલામાં વેચવામાં આવે તો 20% નફો થાય ? 180 200 212 192 180 200 212 192 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 100% 160 120% (?) 120/100 × 160 = 192 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 160 માં 45 નારંગી વેચતા 20% ખોટ જાય છે. તો રૂા. 112માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય ? 21 નારંગી 90 નારંગી 52 નારંગી 15 નારંગી 21 નારંગી 90 નારંગી 52 નારંગી 15 નારંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) જો 69 વસ્તુઓની મૂળ કિંમત 50 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી હોય, તો નફો કે નુકશાન ટકાવારીમાં શોધો. 19% નુકશાન 38% નુકશાન 38% નફો 50% નફો 19% નુકશાન 38% નુકશાન 38% નફો 50% નફો ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 69 - 50 = 19 50 19 100 (?) 100/50 × 19 = 38% નફો
નફો અને ખોટ (Profit and Loss) એક અપ્રમાણિક વેપારી પોતાનો માલ મૂળ કિંમતે જ વેચવાનો દાવો કરે છે. પણ વાસ્તવમાં તે 1 કિ.ગ્રા.ના સ્થાને 960 ગ્રામ જ માલ આપે છે. તો તેની નફાની ટકાવારી શોધો. 4(1/6)% 5% 5(5/9)% 6(1/4)% 4(1/6)% 5% 5(5/9)% 6(1/4)% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 1000 - 960 = 40 960 40 100 (?) 100/960 × 40 = 25/6 = 4(1/6)%