શ્રેણી
ચાર સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે જેનો સરવાળો 72 છે. આમાંની સૌથી મોટી સંખ્યા નાની સંખ્યા કરતાં બમણી હોય તો તે ચાર સંખ્યાઓ કઈ હશે ?

4, 8, 12, 16
10, 12, 14, 16
12, 16, 20, 24
2, 4, 6, 8

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP