ટકાવારી (Percentage)
છગન સફરજનનો ધંધો કરે છે. તેણે કુલ જથ્થામાંથી 40% સફરજન વેચેલ છે. અને હવે તેની પાસે 4200 સફરજન વધેલ છે. તો તેની પાસે શરૂઆતમાં કેટલા સફરજન હશે ?
પાસ થવા માટે જરૂરી ગુણ = 180 + 60 = 240 40% → 240 100% → (?) 100/40 × 240 = 600 સમજણ વિદ્યાર્થી 180 ગુણ મેળવ્યા બાદ પણ 60 ગુણથી નાપાસ થાય છે.તો પાસ થવા માટે 180 માં 60 ઉમેરવા પડે. પાસ થવા માટે 40% ગુણની જરૂર પડે જે 240 છે. કુલ ગુણ 100% હોય
ટકાવારી (Percentage)
કોઈ પરીક્ષામાં પાસ થવા માટે 33% માર્ક જરૂરી છે. રાજુને 25% માર્ક આવ્યા અને તે 40 માર્કથી ફેલ થયો, તો પછી કુલ માર્ક કેટલા હશે ?