ભારતની ભૂગોળ (Geography of India)
તલ દક્ષિણ ભારતમાં કયા પાક તરીકે ઊગાડવામાં આવે છે ?

જાયદ જમીન
ખરીફ પાક અને રવિ પાક
રવિ પાક
ખરીફ પાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતું રાજ્ય કયું છે ?

ઉત્તરપ્રદેશ
મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો કયો વિસ્તાર ઘઉંની ઉત્પાદકતા તેમજ કુલ અનાજ ઉત્પાદનમાં સૌથી વધારે ફાળો આપે છે ?

મધ્ય વિસ્તાર
ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર
ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર
દરિયા કિનારાનો તટ વિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
બાલાઘાટ અને છિંદવાડા-મેગેનીઝ ખનીજના ક્ષેત્રો ક્યા રાજ્યમાં આવેલા છે ?

મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
ઓડિશા
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચે દર્શાવેલ પર્વતમાળાઓ પૈકી સૌથી જુની પર્વતમાળા કઈ છે ?

શિવાલિક
આપેલ ત્રણેય પર્વતમાળાઓ
હિમાલય
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP