ભારતની ભૂગોળ (Geography of India) પૃથ્વીના તાપમાન અને પ્રકાશ, ગરમી, ઠંડીનાં આધારે પૃથ્વીને કેટલા ઝોન (કટિબંધો)માં વિભાગમાં આવે છે. પાંચ ચાર ત્રણ બે પાંચ ચાર ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે ? વાઘ હાથી હરણ રીંછ વાઘ હાથી હરણ રીંછ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ કયો વિકલ્પ સાચો નથી ? જલગાંવ-સુતરાઉ કાપડ ઉદ્યોગ બેલગાંવ-રેશમી કાપડ ઉદ્યોગ શાહજહાંપુર-રેશમી કાપડ ઉદ્યોગ પાનીતપ-ઉની કાપડ ઉદ્યોગ જલગાંવ-સુતરાઉ કાપડ ઉદ્યોગ બેલગાંવ-રેશમી કાપડ ઉદ્યોગ શાહજહાંપુર-રેશમી કાપડ ઉદ્યોગ પાનીતપ-ઉની કાપડ ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઓલિવ રીડલી કાચબાના સંરક્ષણ માટે કઈ નદી પ્રખ્યાત છે ? ગંગા સુવર્ણરેખા ઋષિકુલ્ય મહાનદી ગંગા સુવર્ણરેખા ઋષિકુલ્ય મહાનદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી-પુરુષ ગુણોત્તર (Sex Ratioની ગણતરી કરવાનું ક્યારથી શરૂ થયું ? 1971 1951 1941 1961 1971 1951 1941 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઐતિહાસિક સ્થળ અને નિર્માણ સ્થાપત્ય સ્થળને યોગ્ય રીતે ગોઠવેલ જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ? બારડોલી - સરદાર સ્મારક સુરત - ચિંતામણી જૈન દેરાસર આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી ઉદવાડા - આતશે બેહરામ બારડોલી - સરદાર સ્મારક સુરત - ચિંતામણી જૈન દેરાસર આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી ઉદવાડા - આતશે બેહરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP