ભારતની ભૂગોળ (Geography of India) સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે ? મૈસૂર દિલ્હી હૈદરાબાદ મુંબઈ મૈસૂર દિલ્હી હૈદરાબાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઉત્તર ભારતની નીચેના પૈકી કઈ નદી વૂલર સરોવરમાં મળી આગળ વધે છે ? બિયાસ રાવી ચિનાબ ઝેલમ બિયાસ રાવી ચિનાબ ઝેલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સવાઈ માનસિંહ સ્ટેડિયમ ક્યા રાજ્યમાં આવેલું છે ? રાજસ્થાન હરિયાણા મધ્ય પ્રદેશ પંજાબ રાજસ્થાન હરિયાણા મધ્ય પ્રદેશ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) રામપદ સાગર યોજના કઈ નદી પર આવેલી છે ? ઘાટપ્રભા કૃષ્ણા તુંગભદ્રા ગોદાવરી ઘાટપ્રભા કૃષ્ણા તુંગભદ્રા ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વસ્તી ગણતરી-2011 અનુસાર ભારતમાં નીચેના પૈકી ક્યાં રાજ્યમાં દશકાનો સૌથી નીચો વસ્તી વૃદ્ધિ-દર નોંધાયો છે ? નાગાલેન્ડ કેરળ મહારાષ્ટ્ર ગુજરાત નાગાલેન્ડ કેરળ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેની નદીઓમાં સૌથી લાંબી નદી કઈ છે ? ગોદાવરી ગંગા યમુના બ્રહ્મપુત્રા ગોદાવરી ગંગા યમુના બ્રહ્મપુત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP