ભારતની ભૂગોળ (Geography of India) "ઈન્દિરા ગાંધી નહેર" નીચેના પૈકી કઈ નદીનું પાણી મેળવે છે ? સતલજ સિંધુ યમુના ચંબલ સતલજ સિંધુ યમુના ચંબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતની કઈ નદીમાં વિશ્વનો સૌથી મોટો નદીય-દ્વીપ આવેલો છે ? યમુના કોસી ગંગા બ્રહ્મપુત્રા યમુના કોસી ગંગા બ્રહ્મપુત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દ્રાક્ષના ઉત્પાદન સંબંધે વિશ્વમાં ભારતનો કેટલામો નંબર છે ? ત્રીજો પાંચમો બીજો પ્રથમ ત્રીજો પાંચમો બીજો પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2001-2011 વચ્ચે ભારતની વસ્તી વધારાનો વાર્ષિક વૃદ્ધિ દર કેટલો રહ્યો છે ? 2.10% 1.90% 1.76% 1.40% 2.10% 1.90% 1.76% 1.40% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેની નદીઓમાં સૌથી લાંબી નદી કઈ છે ? બ્રહ્મપુત્રા યમુના ગંગા ગોદાવરી બ્રહ્મપુત્રા યમુના ગંગા ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસ્તીગણતરી મુજબ ભારતમાં પુરુષોનો સાક્ષરતાદર કેટલો છે ? 81.16% 82.14% 84.86% 80.84% 81.16% 82.14% 84.86% 80.84% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP