કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી ગ્રાન્ડ એનિકટ નહેર કયા રાજ્યમાં આવેલી છે ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે શિશુ મૃત્યુદર ઘટાડવા માટે 'સાન્સ' અભિયાન શરૂ કર્યું ? મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં દેશની કુલ 62 છાવણી બોર્ડમાં રહેતા 20 લાખથી વધુ નાગરિકોને ઓનલાઇન નગરપાલિકા સેવાઓ પુરી પાડવા કયા મંત્રાલય દ્વારા 'ઈ-છાવણી' ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું ? ગૃહ મંત્રાલય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય સંરક્ષણ મંત્રાલય લઘુમતી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય સંરક્ષણ મંત્રાલય લઘુમતી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) મોદી સરકાર 2.0ના ત્રીજા બજેટ 2021-22માં વીમા ક્ષેત્રમાં FDI 49 ટકાથી વધારીને કેટલું કરવામાં આવ્યું ? 70 ટકા 85 ટકા 100 ટકા 74 ટકા 70 ટકા 85 ટકા 100 ટકા 74 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વર્ષ 2021ના પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા તે અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. પદ્મવિભૂષણ -7 આપેલ ત્રણેય પદ્મભૂષણ -10 પદ્મશ્રી -102 પદ્મવિભૂષણ -7 આપેલ ત્રણેય પદ્મભૂષણ -10 પદ્મશ્રી -102 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતનું પ્રથમ થંડરસ્ટોર્મ રિસર્ચ ટેસ્ટબેડ કયા શહેરમાં સ્થાપવામાં આવશે ? ભુવનેશ્વર રાઉરકેલા બાલાસોર કટક ભુવનેશ્વર રાઉરકેલા બાલાસોર કટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP