કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા ગ્રહ પર સ્થિત સૂર્યમંડળના સૌથી મોટો જ્વાળામુખી ઓલમ્પસ મોન્સની તસવીર જારી કરવામાં આવી ? મંગળ શુક્ર ગુરુ શનિ મંગળ શુક્ર ગુરુ શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે 2020-21 અનુસાર, નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ભારતનો વાસ્તવિક GDP દર ___ રહેશે. 9.5% 7.5% 11% 8.5% 9.5% 7.5% 11% 8.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની પહેલ COVAX અંતર્ગત કોરોના વાઈરસ વેક્સિન મેળવનારો પ્રથમ દેશ કયો બન્યો ? લીબિયા ઈજિપ્ત ઘાના અફઘાનિસ્તાન લીબિયા ઈજિપ્ત ઘાના અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં UNCTAD દ્વારા જારી ઇન્વેસ્ટમેન્ટ ટ્રેન્ડ્ર્સ મોનિટર રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં ભારતે FDIમાં ___ નો વધારો નોંધાવ્યો છે. 13% 20% 10% 25% 13% 20% 10% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં બર્ડ ફલુનો સ્ટ્રેઈન H5N8 પક્ષીમાંથી મનુષ્યમાં ફેલાયો હોય તેવો પ્રથમ કેસ કયા દેશમાં જોવા મળ્યો ? ભારત ચીન રશિયા અમેરિકા ભારત ચીન રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે 'હર ઘર પાની, હર ઘર સફાઈ મિશન લૉન્ચ કર્યું ? રાજસ્થાન છત્તીસગઢ પંજાબ મહારાષ્ટ્ર રાજસ્થાન છત્તીસગઢ પંજાબ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP