ભારતની ભૂગોળ (Geography of India) ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. એકેય નહીં 68.0 પૂ.રે. 82.5 પૂ.રે. 23.5 ઉ.અ. એકેય નહીં 68.0 પૂ.રે. 82.5 પૂ.રે. 23.5 ઉ.અ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મહાબળેશ્વરમાં થતો વરસાદ (600 સેમી વરસાદ) અને પૂનામાં થતો વરસાદ (70 સેમી વરસાદ)- કયા પ્રકારના વરસાદના બે ઉદાહરણો છે ? ઉષ્ણતાનયનનો વરસાદ ભૂપૃષ્ઠ / ઊંચાઈનો વરસાદ વાતાગ્રનો વરસાદ વંટાળનો વરસાદ ઉષ્ણતાનયનનો વરસાદ ભૂપૃષ્ઠ / ઊંચાઈનો વરસાદ વાતાગ્રનો વરસાદ વંટાળનો વરસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગંગા નદી ભારતના કેટલા રાજ્યોમાંથી વહે છે ? 4 2 5 3 4 2 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ના સેન્સરા મુજબ ભારતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુક્રમે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં 60 વર્ષથી વધુ વય જૂથના લોકોની વસ્તીની ટકાવારી જણાવો. 8.1 અને 8.8 8.5 અને 9.2 8.2 અને 9.0 8.6 અને 7.9 8.1 અને 8.8 8.5 અને 9.2 8.2 અને 9.0 8.6 અને 7.9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દેશમાં સિંચાઇ અને પાણીના આયોજનની યોજનાઓને નાણાકીય સગવડો આપવા ક્યાં કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી છે ? SMERA EXIM Bank SIDBI IWRFC SMERA EXIM Bank SIDBI IWRFC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારત ___ ની વચ્ચે આવે છે. 8°4' N અને 37°6'N અક્ષાંશ 23°3' N અને 62°1'N અક્ષાંશ 17°5' N અને 53°2'N અક્ષાંશ 1° N અને 29°4' N અક્ષાંશ 8°4' N અને 37°6'N અક્ષાંશ 23°3' N અને 62°1'N અક્ષાંશ 17°5' N અને 53°2'N અક્ષાંશ 1° N અને 29°4' N અક્ષાંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP