ભારતનું બંધારણ (Constitution Of India)
કયા વર્ષ પછી કેટલી પ્રથમ વસ્તી ગણતરીને લગતા આંકડા પ્રસિદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી અનુચ્છેદ 82 હેઠળ સન 1971ની વસ્તી ગણતરીના આધારે ફેરગોઠવણી કર્યા પ્રમાણે રાજ્યોને ફાળે આવતી લોકસભાની બેઠકોની ફેરગોઠવણી કરવાની જરૂર રહેશે નહીં ?

2021
2025
2030
2026

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુઓ પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે ?

અનુચ્છેદ -57(બ)
અનુચ્છેદ -51(ક)
અનુચ્છેદ -50(ક)
અનુચ્છેદ -47(ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની ટિપ્પણીઓ ઉપર જરૂરી કાર્યવાહી હાથ ધરવાની છેવટની જવાબદારી કોની છે ?

નાણામંત્રી
ભારતના રાષ્ટ્રપતિ
સર્વોચ્ચ અદાલત
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP