ભારતની ભૂગોળ (Geography of India) મધ્યપ્રદેશને કયા ચાર રાજ્યોની હદ સ્પર્શે છે ? ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, તેલંગાણા રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર તેલંગાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, તેલંગાણા રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર તેલંગાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આપેલ વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. અરવલ્લી પર્વત શ્રેણી અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે. અરવલ્લી પર્વત શ્રેણીને વિશ્વની સૌથી જૂની પર્વતશ્રેણીઓ પૈકીની એક માનવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને અરવલ્લી પર્વત શ્રેણી અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે. અરવલ્લી પર્વત શ્રેણીને વિશ્વની સૌથી જૂની પર્વતશ્રેણીઓ પૈકીની એક માનવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારત દેશમાં કર્કવૃત્ત ક્યાંથી પસાર થાય છે ? ઉપરથી ડાબી બાજુથી મધ્યમાંથી જમણી બાજુથી ઉપરથી ડાબી બાજુથી મધ્યમાંથી જમણી બાજુથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડના જથ્થામાં વિશ્વમાં ભારત ક્યાં ક્રમે આવે છે ? 4 3 2 1 4 3 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું કયું રાજ્ય સૌપ્રથમ 'ઓર્ગેનિક સ્ટેટ' બનેલ છે ? સિક્કિમ મધ્ય પ્રદેશ કેરાલા મણિપુર સિક્કિમ મધ્ય પ્રદેશ કેરાલા મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કસ્તુરી મૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્યમાં જોવા મળે છે ? કાઝીરંગા દચિગામ કોર્બેટ બાંદીપુર કાઝીરંગા દચિગામ કોર્બેટ બાંદીપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP