ભારતની ભૂગોળ (Geography of India) ભાકરાનાંગલ ડેમ, હિમાચલ પ્રદેશના કયા વિસ્તારમાં આવેલ છે ? કાંગરા ચમ્બા શિમલા બિલાસપુર કાંગરા ચમ્બા શિમલા બિલાસપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. એકેય નહીં 82.5 પૂ.રે. 23.5 ઉ.અ. 68.0 પૂ.રે. એકેય નહીં 82.5 પૂ.રે. 23.5 ઉ.અ. 68.0 પૂ.રે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભૌગોલિક રીત, ભારતનો સૌથી જૂનો ભાગ કયો છે ? દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ ઉત્તર ભારતીય મેદાનો દરિયા કિનારાના મેદાનો ડક્કેન ઉચ્ચપ્રદેશ દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ ઉત્તર ભારતીય મેદાનો દરિયા કિનારાના મેદાનો ડક્કેન ઉચ્ચપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ ઝારખંડ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યને સૌથી પહોળી ખંડીય છાજલી છે ? ગુજરાત મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયું સરોવર જ્વાળામુખી સરોવરનું દ્રષ્ટાંત છે ? વૂલર પોન્ગોંગ ત્સો ત્સો-મોરીરી લોનાર વૂલર પોન્ગોંગ ત્સો ત્સો-મોરીરી લોનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP