ભારતનો ઈતિહાસ (History of India) ભારતના કયા હિંદુ રાજા 'ડુંગરના ઉંદર' તરીકે જાણીતા છે ? મહારાણા પ્રતાપ તાત્યા ટોપે છત્રપતિ શિવાજી સંભાજી મહારાણા પ્રતાપ તાત્યા ટોપે છત્રપતિ શિવાજી સંભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીતિશતકની રચના કોણે કરી છે ? બિલ્હણ ભારવિ જયદેવ ભર્તુહરિ બિલ્હણ ભારવિ જયદેવ ભર્તુહરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પોતાના વિચારોના ફેલાવા માટે શ્યામજીકૃષ્ણ વર્મા દ્વારા ક્યું સામયિકપત્ર શરૂ કરવામાં આવ્યું ? ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ધ ઈન્ડિયન ઓપિનિયન ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ધ ઈન્ડિયન ઓપિનિયન ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું ? 23-06-1757 29-09-1757 23-08-1757 25-07-1757 23-06-1757 29-09-1757 23-08-1757 25-07-1757 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે ? ચોલા યુગ અશોક યુગ ગુપ્ત યુગ મુગલ યુગ ચોલા યુગ અશોક યુગ ગુપ્ત યુગ મુગલ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આઝાદ હિંદ ફોજની રચના કોની મદદથી થઈ હતી ? યુ.એસ.એ. જાપાન ચીન રશિયા યુ.એસ.એ. જાપાન ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP