ભારતનો ઈતિહાસ (History of India)
દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

વાસુદેવ બળવંત ફડકે
ભગતસિંહ
સાવરકર
ચંદ્રશેખર આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ?

અકબર તથા હેમૂ વચ્ચે
બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે
બાબર તથા હેમૂ વચ્ચે
રાણા સાંગા તથા ઔરંગઝેબ વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલ સ્તૂપ પૈકી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે ?

સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ
નાગાર્જુન - કૌડાનો સ્તૂપ
તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ
લોરિયા - નંદનગઢ સ્તૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હૂણોના આક્રમણનો સૌથી પહેલો સામનો કોને કરવો પડેલ હતો ?

સ્કંદગુપ્ત
પુરુગુપ્ત
કુમારગુપ્ત પ્રથમ
બ્રહ્મગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP