ભારતનો ઈતિહાસ (History of India)
કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ?

જલંધર મઠ
મહાબોધિ મઠ
સારનાથ મઠ
સ્થાનવિશ્વર મઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેકટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ?

ન્યાયિક કાર્યો
કાયદા અને વ્યવસ્થાની જાળવણી
વેરો ઉઘરાવવો
જેલનું સંચાલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાઈસરોય તરીકે કોણ હતું ?

ફ્રાન્સિસ્કો-દ-અલ્મોડા
અલ્ફાંસો-દ-અલ્બુકર્ક
કોર્નેલિસ-ડ-હસ્તમાન
વાસ્કોડીગામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના સૌપ્રથમ કેન્દ્રીય મહિલા કેબિનેટ મંત્રીનું નામ જણાવો.

કમલા નેહરુ
ઈન્દિરા ગાંધી
રાજકુમારી અમૃતાકૌર
રાજકુમારી અનંતાસીંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલ સ્તૂપ પૈકી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે ?

સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ
નાગાર્જુન - કૌડાનો સ્તૂપ
લોરિયા - નંદનગઢ સ્તૂપ
તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP