સામાન્ય જ્ઞાન (GK)
"ઉષ્માભર્યુ સ્વાગત કરવું" ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગોની ભાષામાં
સામાન્ય જ્ઞાન (GK)
ભમો ભારતખંડના સકળ ભોમ ખૂંદી વળી. આ કયો છંદ છે ?
સામાન્ય જ્ઞાન (GK)
કલચુરિ સંવત ઈ.સ.ના કયા વર્ષમાં શરૂ થયું હતું ?
સામાન્ય જ્ઞાન (GK)
'મામલતદાર, તબિયત, આબેહૂબ'- મૂળ કઈ ભાષાના શબ્દો છે ?
સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર, અધિનિયમ અંતર્ગત 1-5 ધોરણના બાળકોના સંબંધમાં, નજીકના વિસ્તારમાં ચાલીને જઈ શકાય તેવા ___ અંતરની અંદર શાળા સ્થાપવી જોઈએ.