ભારતનો ઈતિહાસ (History of India)
સંગીત અને શાયરીના ક્ષેત્રે અમીર ખુશરોએ કરેલ પ્રદાનને કારણે ભારતીય ઇતિહાસમાં તે અરે ___ તરીકે પ્રખ્યાત થયા છે.

સંગીત સમ્રાટ
સંગીત રત્નાકર
તુતી-એ-હિન્દ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.
2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.
3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.
4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું.
આ બાબતો કોને લાગું પડે છે ?

અશફાફ ઉલ્લાબાં
મૅડમ કામા
ખુદીરામ બોઝ
શ્યામજી કૃષ્ણવર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેકટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ?

કાયદા અને વ્યવસ્થાની જાળવણી
ન્યાયિક કાર્યો
જેલનું સંચાલન
વેરો ઉઘરાવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા ?

ગાંધીજી
ગોપાલ હરી દેશમુખ
ગોપાલકૃષ્ણ ગોખલે
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP