ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ?

અથર્વવેદ
યજુર્વેદ
ગાંધર્વવેદ
ઋગ્વેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ?

ચંદ બારોટ
રાજશેખર
હરિષેણ
કાલિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP