ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો ?

જતીન
નેતાજી સુભાષચંદ્ર બોઝ
સુખદેવ
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા બળવાના બીજે જ દિવસે બ્રિટિશ સરકારે કેબિનેટ મિશનની જાહેરાત કરી હતી ?

1857 નો બળવો
ચેન્નઈનો બળવો
કલકત્તાનો બળવો
મુંબઈના નૌકા સૈન્યનો બળવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP