Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક ટન ચોખાનો ભાવ રૂ. 85000 હોય, તો અડધા ક્વિન્ટલ ચોખાનો ભાવ ___ રૂપિયા થાય. 6750 4250 425 8250 6750 4250 425 8250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'લીલીસૂકી જોવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. વેલનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો નબળી સ્થિતિ હોવી વનનું નિરીક્ષણ કરવું વેલનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો નબળી સ્થિતિ હોવી વનનું નિરીક્ષણ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District x123 × x62 = ___ x⁵ x⁷ x¹⁸ x⁹ x⁵ x⁷ x¹⁸ x⁹ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ‘તાંબુ' સંજ્ઞાનો પ્રકાર જણાવો. ભાવવાચક દ્રવ્યવાચક સમૂહવાચક જાતિવાચક ભાવવાચક દ્રવ્યવાચક સમૂહવાચક જાતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ભારત દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે ? સત્યમેવ જયતે સત્યમ, શિવમ, સુંદરમ્ સત્ય વિજયતે જય સચ્ચિદાનંદ સત્યમેવ જયતે સત્યમ, શિવમ, સુંદરમ્ સત્ય વિજયતે જય સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District Which of these, is an abstract noun ? Soldier Rupees All three mentioned here Honesty Soldier Rupees All three mentioned here Honesty ANSWER DOWNLOAD GUJARATI MCQ APP