સામાન્ય જ્ઞાન (GK) વિશ્વનો સૌથી મોટો સિંગલ રૂફ ટોપ સોલાર પાવર પ્લાન્ટ કયાં આવેલો છે ? પૅરિસ, ફ્રાંસ મનાલી, હિમાચલ પ્રદેશ, ભારત ડેરાબાબા, પંજાબ, ભારત ન્યુયોર્ક, યુ.એસ.એ. પૅરિસ, ફ્રાંસ મનાલી, હિમાચલ પ્રદેશ, ભારત ડેરાબાબા, પંજાબ, ભારત ન્યુયોર્ક, યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ફિરંગીઓએ ___ ને હરાવીને ગુજરાતના સાગર કિનારા મજબૂત કરવા કિલ્લેબંધી કરી હતી ? અહમદશાહ ત્રીજો સિકંદરશાહ બહાદુરશાહ મુહમ્મદશાહ ત્રીજો અહમદશાહ ત્રીજો સિકંદરશાહ બહાદુરશાહ મુહમ્મદશાહ ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' ના સ્થાપક કોણ હતા ? ડૉ. હેડગેવાર વીર સાવરકર બાબાસાહેબ આંબેડકર પૂ.ગુરુજી ડૉ. હેડગેવાર વીર સાવરકર બાબાસાહેબ આંબેડકર પૂ.ગુરુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદા અંગેની જોગવાઈ છે ? પાંચમી અનુસૂચિ દસમી અનુસૂચિ બીજી અનુસૂચિ આઠમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ દસમી અનુસૂચિ બીજી અનુસૂચિ આઠમી અનુસૂચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'સત્યમેવ જયતે' સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? ઉત્તર મીમાંસા ઈશોપનિષદ માંડુક્ય ઉપનિષદ બ્રહ્મસુત્ર ઉત્તર મીમાંસા ઈશોપનિષદ માંડુક્ય ઉપનિષદ બ્રહ્મસુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 2022 સુધીમાં વિશ્વનો સૌથી મોટો કાચા તેલનો ઉત્પાદક દેશ ક્યો છે ? રશિયા ભારત અમેરિકા ચીન રશિયા ભારત અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP