ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણુંક કરવામાં આવતી નથી ?

મુખ્ય ચૂંટણી કમિશનર
મુખ્યમંત્રી
વડાપ્રધાન
ચીફ જસ્ટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા વર્ષ પછી કેટલી પ્રથમ વસ્તી ગણતરીને લગતા આંકડા પ્રસિદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી અનુચ્છેદ 82 હેઠળ સન 1971ની વસ્તી ગણતરીના આધારે ફેરગોઠવણી કર્યા પ્રમાણે રાજ્યોને ફાળે આવતી લોકસભાની બેઠકોની ફેરગોઠવણી કરવાની જરૂર રહેશે નહીં ?

2026
2021
2025
2030

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ઉપરાષ્ટ્રપતિ, કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે ?

લોકસભાના અધ્યક્ષ
આપેલ પૈકી એક પણ નહીં
રાજ્ય સભાના વાઈસ ચેરમેન
માન. રાષ્ટ્રપતિશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય સરકારના હિસાબો કાણ તૈયાર કરે છે ?

એકાઉન્ટન્ટ જનરલ
તિજોરી અધિકારી
નાણાં વિભાગ
હિસાબ અને તિજોરી નિયામક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP