સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત રાજ્યનો સ્થાપના દિન વર્ષના કયા દિવસે મનાવવામાં આવે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
'ઓમકારા' ફિલ્મ શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે 'ત્ર્યાયતન' મંદિર જોવા મળે છે ?
૧. કસરા (બનાસકાંઠા)
૨. દેલમાલ (મહેસાણા)
૩. ખેડાવાડા (સાબરકાંઠા)
સામાન્ય જ્ઞાન (GK)
અનુ.જાતિ / અનુ.જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ભારતના કયા રાજ્યને બાકાત કરે છે ?