સામાન્ય જ્ઞાન (GK)
શેરપા તેન્ઝીંગ સાથે એવરેસ્ટનું શિખર સર કરનાર બીજા પર્વતારોહીનું નામ આપો.
સામાન્ય જ્ઞાન (GK)
ગેર કાયદેસર મંડલી માટે ઇન્ડીયન પીનલ કોડની જોગવાઇ મુજબ ઓછામાં ઓછા કેટલા વ્યકિત હોવા જોઇએ ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માજી મંદિર જોવા મળે છે ?
૧. ખેડબ્રહ્મા
૨. દેલમાલ
૩. મિયાણી
૪. કસરા
સામાન્ય જ્ઞાન (GK)
મહાભારતના યુદ્ધમાં એકલા હાથે ઝઝુમી કૌરવોના ચક્રવ્યૂહને ભેદનાર મહાયોદ્ધા અભિમન્યુના માતાનું નામ જણાવો.
સામાન્ય જ્ઞાન (GK)
મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાની જાહેરાત કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
સામાન્ય જ્ઞાન (GK)
સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ?