ભારતનું બંધારણ (Constitution Of India)
અનુચ્છેદ 88 પ્રમાણે ગૃહમાં નીચેનામાંથી કોને મતદાનનો અધિકાર નથી ?

ભારતના એટર્ની જનરલ
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભામાં સભ્યો દ્વારા પૂછાયેલ પ્રશ્નોમાં તારાંકિત કે અતારાંકિત કરવાનું તેમજ પ્રશ્નોની સંખ્યા નક્કી કરવાનું કોણ નક્કી કરે છે ?

સ્પીકર
ગૃહની કામકાજ સમિતિ
પ્રશ્ન પૂછનાર પક્ષના દંડક, અપક્ષના કિસ્સામાં સ્પીકરનું કાર્યાલય
સંસદીય બાબતોના મંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયો કેન્દ્રશાસિત પ્રદેશ નથી ?

ગોવા
અંદામાન અને નિકોબાર
લક્ષદ્વીપ
દિવ, દમણ, દાદરા અને નગર હવેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

સામવેદ
કઠોરોપનિષદ
ઋગ્વેદ
મુંડકોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના અનુચ્છેદ 101 ની જોગવાઈ પ્રમાણે જો સંસદના કોઈપણ ગૃહનો સભ્ય, ગૃહની અગાઉથી પરવાનગી લીધા સિવાય કેટલાં દિવસ ગૃહની તમામ બેઠકોમાં ગેરહાજર રહે, તો ગૃહ તેની બેઠક ખાલી જાહેર કરી શકે ?

90 દિવસ
60 દિવસ
120 દિવસ
30 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP