સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?

વિનોબા ભાવેએ
દાદાભાઇ નવરોજીએ
ગાંધીજીએ
લોકમાન્ય ટિળકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયુ સ્વરૂપ ધારણ કરવુ એ ઇન્ડીયન પીનલ કોડમાં ગુનો બનતો નથી ?

રબારીનો વેશ ધારણ કરવો
સૈનિકનું સ્વરૂપ
જાહેર નોકરનું સ્વરૂપ
ચુંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય ફોજદારો એટલે ?

ઈન્ડિયન પનિશમેન્ટ ફંડ
ઈન્ડિયન પીનલ કોડ
ઈન્ડિયન પીનલ કોન્સ્ટિકયુશન
ઈન્ડિયન પનિશમેન્ટ લૉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP